Site icon

Surat ITI Admission: સુરત ITIમાં વર્તમાન વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ ભરી મેળવી શકશે પ્રવેશ, આ તારીખ સુધી કરી શકાશે અરજી.

Surat ITI Admission: ITI ખાતે વર્તમાન વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો સંસ્થા ખાતે કે ઓનલાઈન ફોર્મ ભરી પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ મેળવવા માટે તા.૩૦ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે

Candidates who want to get admission in Surat ITI in current year can get admission at institute or by filling online form

Candidates who want to get admission in Surat ITI in current year can get admission at institute or by filling online form

News Continuous Bureau | Mumbai

Surat ITI Admission: સુરત જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI)ના એન્જિનિયરિંગ/નોન એન્જિનિયરિંગ ટ્રેડમાં જુજ ખાલી બેઠકમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ધો. ૭ થી ૧૦ સુધીના ઉમેદવારો તા.૩૦ ઓક્ટોબર ૨૦૨૪ એ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે. સુરત ( Surat  ) જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ. ખાતે રૂબરૂ જઈને અથવા વેબસાઈટ https://itiadmission.gujarat.gov.in  પરથી ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ અને રજીસ્ટ્રેશન ફી ભર્યા બાદ સંસ્થા ખાતે રૂબરૂ આવી કન્ફર્મ કરાવવાની જરૂર રહેતી નથી. તેમજ વધુ માહિતી માટે નજીકની આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવા સુરતની ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ( Surat ITI Admission ) આચાર્યની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Navsari Ayurvedic Medicine Raid : ગુજરાતના આ શહેરમાં ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણ કરનારાઓનો પર્દાફાશ, રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version