Site icon

Surat: પ્રથમ વખત મતદાન કરવા માટે ફરવા જવાનું ડીલે કર્યું: ફર્સ્ટ ટાઈમ વૉટર કેના પટેલ

Surat: મતદાનનું અનેરૂ મહત્વ સમજાવી કેના પટેલે દરેક યુવાઓને અચુક મતદાન કરવાની અપીલ કરી હતી

Delayed traveling to vote for the first time First-time voter Kena Patel

Delayed traveling to vote for the first time First-time voter Kena Patel

News Continuous Bureau | Mumbai

Surat:  સુરત જિલ્લાની ૯ વિધાનસભામાં ઉત્સાહપૂર્વક ઉજવાયેલા લોકશાહીના પર્વમાં નાના–મોટા સહિત દરેક મતદારોએ ( Voters ) સહભાગિતા દર્શાવી હતી. મતદાનનું વિશેષ મહત્વ જણાવતા સુરતના ખટોદરા સ્થિત નગર પ્રાથમિક શાળાના બુથ પર મતદાન માટે આવેલા કેના પટેલે પ્રથમ વખત મતદાન ( Lok Sabha Elections ) કરી, લોકશાહીમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં મતદાનનું સવિશેષ મહત્વ હોવાથી દરેક નાગરિકે નૈતિક ફરજના ભાગરૂપે અચૂક મતદાન કરવું જોઈએ.  

Join Our WhatsApp Community

                પ્રથમ વખત મતદાન માટે અનેરો ઉત્સાહ ધરાવતા ( Kena Patel ) કેના પટેલે મતદાન ( Voting ) કરવા માટે મિત્રો સાથે ફરવા જવાનું પણ ડીલે કર્યું હતું. તેમણે જણાવ્યું અમારી ફરવા જવાની ટિકિટ્સ મતદાનના દિવસની જ આવતી હોવાથી મેં તે કેન્સલ કરાવી નવી કઢાવી હતી. જેથી હું કોઈ પણ સંજોગોમાં મતદાનની અમૂલ્ય તકનો લાભ લઈ શકું. 

આ સમાચાર પણ વાંચો : Ahmedabad : અમદાવાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ: વહેલી સવારથી જ મતદારોએ ઉત્સાહથી મતદાન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version