Site icon

International Yoga Day: ‘પહેલું સુખ તે જાતે નર્યા’ સૂત્રને અનૂસરતા બારડોલીના દિનેશભાઈ ભાવસાર

International Yoga Day: દરરોજ સવારે એક કલાક યોગ કરવાથી શરીરમાં તાજગી અનુભવાય છે: યોગપ્રેમી દિનેશભાઈ ભાવસાર

Dineshbhai Bhavsar of Bardoli follows the motto 'First happiness is self-inflicted'.

Dineshbhai Bhavsar of Bardoli follows the motto 'First happiness is self-inflicted'.

News Continuous Bureau | Mumbai

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે બારડોલી ( Bardoli ) સ્વરાજ આશ્રમ ખાતે યોગસાધનામાં સહભાગી બનતા ૬૬ વર્ષીય દિનેશભાઈ ભાવસારે જણાવ્યું કે, મારી સાથે બારડોલીના સિનિયર સિટીઝન ગ્રુપમાં ૫૦થી ૬૦ વડીલો દરરોજ યોગાભ્યાસ ( Yoga practice ) કરે છે. હાલ પરિવાર સાથે નિવૃત્ત જીવન જીવી રહ્યા છું. ઉંમર સાથે વધુ વજન પણ દરરોજ ચિંતાનું કારણ બની રહેતું હતું. છેલ્લા ૮ વર્ષથી યોગ કરુ છુ. પરિણામે વજન પણ ખાસ્સું ઘટ્યું છે અને શારીરિક અને માનસિક તંદુરસ્તીનો આનંદ માણી રહ્યો છું. જ્યારથી યોગ કરવાનું શરૂ કર્યું છે ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન મન પ્રફુલ્લિત રહે છે. દરરોજ સવારે એક કલાક યોગ ( Yoga  ) કરીને આત્મા સાથેના મિલનની અનુભૂતિ કરી રહ્યો છું. બની શકે એટલા કામો જાતે કરવાનો આગ્રહ રાખું છું. સાથે પરિવારજનોને ઘરના નાના-મોટા કામમાં મદદરૂપ થાઉ છું. 

Join Our WhatsApp Community

આ સમાચાર  પણ વાંચો :  Surat: યોગ થકી પીઠ અને ખભાની ઇજાઓમાં રાહત મેળવી:- હર્ષભાઈ મારૂ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version