Site icon

Surat: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે ઉમેદવારી ફોર્મ વિતરણ શરૂ, એક જ દિવસમાં આટલા ફોર્મનું થયું વિતરણ

Surat: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક માટે તા.૧૫મીએ ૨૧ ઉમેદવારી ફોર્મનું વિતરણ. હાલ સુધી ૬૩ ફોર્મનું વિતરણ: સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ભર્યુ

Distribution of 21 nomination forms for Surat-24 Lok Sabha parliamentary seat on 15th

Distribution of 21 nomination forms for Surat-24 Lok Sabha parliamentary seat on 15th

 News Continuous Bureau | Mumbai 

Surat: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠકની ચૂંટણી ( Lok Sabha Election ) માટે ફોર્મ વિતરણ શરૂ છે, ત્યારે તા.૧૫મીએ ૨૧ ફોર્મ વિતરણ કરાયા છે. હાલ સુધી ૬૩ ફોર્મનું વિતરણ ( Form distribution ) થયું છે. જે પૈકી અબ્દુલ અમિત ફારૂક અહેમદ ખાને ફોર્મ ભરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી પક્ષમાંથી ઉમેદવારી ( Nomination Form ) નોંધાવી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ola Electric Scooter: Olaનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર Splendor અને Activa કરતાં પણ સસ્તું, વાર્ષિક 52524 રૂપિયાની બચત કરશે, જાણો શું છે આની કિંમત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version