Site icon News Continuous Bureau | Mumbai

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત આ જિલ્લામાં એક વર્ષમાં ૭૦ લાભાર્થીઓને અધધ રૂા.૩૫ લાખની સહાય કરી

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગ લગ્ન સહાય યોજનામાં દિવ્યાંગોને મળે છે રૂા.૫૦ હજારની સહાય. જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન ૭૦ લાભાર્થીઓને રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી

Divyang Lagn Sahay Yojana, 70 beneficiaries were assisted to the tune of Rs. 35 lakh in one year in this district.

Divyang Lagn Sahay Yojana, 70 beneficiaries were assisted to the tune of Rs. 35 lakh in one year in this district.

News Continuous Bureau | Mumbai 

Divyang Lagn Sahay Yojana: દિવ્યાંગોના કલ્યાણ માટે કેન્દ્ર તથા રાજય સરકાર ( State Govt ) કટિબધ્ધ છે. દિવ્યાંગોને અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહે તે માટે અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત દિવ્યાંગથી ( disabled ) દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂા.પ૦,૦૦૦ + પ૦,૦૦૦ મળીને કુલ રૂ.૧૦૦૦૦૦ તેમજ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન ( marriage  ) કરે ત્યારે રૂ.પ૦,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે. આ માટે જરૂરી ડોકયુમેન્ટ સાથે https://esamajkalyan.gujarat.gov.in સાથે અરજી કરવાની રહેશે. અથવા જે તે જિલ્લાની સમાજ કલ્યાણ ઓફિસ પર અરજી કરી શકાય છે. સુરત ( Surat ) જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન લગ્ન સહાય યોજના હેઠળ ૭૦ લાભાર્થીઓને ( beneficiaries ) રૂા.૩૫ લાખની સહાય ચુકવવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : PMFME: સુક્ષ્મ ખાદ્ય ઉદ્યોગો માટે સહાયક બનતી પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય સંસ્કરણ ઉન્નતિ યોજના

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version