Site icon

e-shram portal : કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનું શ્રમિક નોંધણી અભિયાનકામદારોને તા.૧૭ એપ્રિલ સુધી -શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની તક

e-shram portal : કામદારની ઓળખ મળે અને આયુષ્માન ભારત- PM-JAY યોજના હેઠળ આરોગ્ય સહાય મળે તેવા પ્રયાસો કરાશે.

e-shram portal Govt launches e-Shram drive for gig workers

e-shram portal Govt launches e-Shram drive for gig workers

News Continuous Bureau | Mumbai 

e-shram portal : કામદાર તરીકે ઓળખ અને આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય સહાય મળે એ માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયનું શ્રમિક નોંધણી અભિયાન

Join Our WhatsApp Community

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે તા.૦૭થી ૧૭ એપ્રિલ દરમિયાન કામદારોને e -Shram – ઈ-શ્રમ પોર્ટલ પર રજિસ્ટર થવા માટે વિશેષ રાષ્ટ્રીય અભિયાન શરૂ કર્યું છે. કામદારની ઓળખ મળે અને આયુષ્માન ભારત- PM-JAY યોજના હેઠળ આરોગ્ય સહાય મળે તેવા પ્રયાસો કરાશે. રજિસ્ટ્રેશન કરનાર કામદારોને ઓળખપત્ર અપાશે તેમજ તેઓને ૩૧ હજારથી વધુ દવાખાનાઓમાં આરોગ્ય સેવા મળશે. https://register.eshram.gov.in/#/user/platform-worker-registration લિંક પર નોંધણી થઇ શકશે. વધુ માહિતી માટે નાયબ શ્રમ આયુક્તની કચેરી, એ-બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન, નાનપુરા (ફોન નં.૦૨૬૧-૨૪૬૩૪૨૫, ૨૪૬૪૫૬૪)નો સંપર્ક સાધવા મદદનીશ શ્રમ આયુક્ત,સુરતની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો :  PM Mudra Yojana : 8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version