Site icon

iKhedut Portal: ખેતીવાડી ખાતાની વિવિધ સહાયક યોજનાઓનો લાભ લેવા સુરતના ખેડૂતો આ તારીખ સુધી iKhedut પોર્ટલ પર કરી શકશે અરજી

iKhedut Portal: ખેતીવાડી ખાતાની વિવિધ સહાયક યોજનાઓનો લાભ લેવા માંગતા સુરત જિલ્લાના ખેડૂતોએ તા.૨૯ સપ્ટેમ્બર સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી. સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ મળી ૫ જિલ્લાના ખેડૂતો વિવિધ યોજનાઓના લાભ લેવા અરજી કરી શકશે

Farmers of Surat can apply on the iKhedut portal till this date to avail the various support schemes of the Agriculture Department

Farmers of Surat can apply on the iKhedut portal till this date to avail the various support schemes of the Agriculture Department

 News Continuous Bureau | Mumbai

iKhedut Portal:  વર્ષ ૨૦૨૪-૨૫ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાયક યોજનાઓનો લાભ મેળવવા સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે તા. ૨૧થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાન આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ કરાશે.  

Join Our WhatsApp Community

        જેથી ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના ( Farming Schemes ) ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ. ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો -પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઈપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂટ્વગાર સનેડો જેવી યોજનાનો લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર દિન-૭માં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, સુરતની ( Surat Farmers )  યાદીમાં જણાવાયું છે

આ સમાચાર પણ વાંચો : Tirupati Laddu row: તિરુપતિ લાડુ વિવાદ પર સ્વાસ્થ્ય મંત્રી નડ્ડાનું મોટું નિવેદન;કહ્યું- CM નાયડુ સાથે વાત કરી, FSSAI કરશે તપાસ…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version