Site icon News Continuous Bureau | Mumbai

Ikhedut Portal: ખેતીવાડીની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

Ikhedut Portal: લાભ લેવા ઇચ્છુક ખેડૂતો તા.૧૮ જૂનથી ૦૭ દિવસ સુધી www.ikhedut.gujarat.gov.in પર અરજી કરી શકશે

Farmers of Surat district should apply on Ikhedut portal to avail various schemes of Farming

Farmers of Surat district should apply on Ikhedut portal to avail various schemes of Farming

News Continuous Bureau | Mumbai

Ikhedut Portal: સુરત જિલ્લાના ખેડૂતો વર્ષ ૨૦૨૪-’૨૫માં ખેતીવાડી ખાતાની ( Farming ) વિવિધ સહાયક યોજનાઓ જેવી કે, સ્માર્ટ ફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો લાભ લઈ શકે એ માટે તા.૧૮ જુનના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યાથી ૦૭ દિવસ માટે આઇ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી રસ ધરાવતા ખેડૂતોએ ( Farmers )  www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Surat: સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના પ્રગતિશીલ ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version