Site icon

Gram Panchayat General Election-2025: સુરત શહેરમાં મતદાનના દિવસે મતદાન પુરૂ થવાના ૪૮ કલાક દરમિયાન રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ

Gram Panchayat General Election-2025: સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે પાર પાડવા હેતુસર મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે

Gram Panchayat General Election-2025 Ban on sending all political SMSes during 48 hours of the end of voting on polling day in Surat city

Gram Panchayat General Election-2025 Ban on sending all political SMSes during 48 hours of the end of voting on polling day in Surat city

News Continuous Bureau | Mumbai

Gram Panchayat General Election-2025: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૨૨/૬/૨૦૨૫ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને સુરત શહેર I/C પોલીસ કમિશનરશ્રી વાબાંગ જામીરે એક જાહેરનામા દ્વારા ચૂંટણીની કામગીરી મુક્ત અને ન્યાયી રીતે પાર પાડવા હેતુસર મતદાનના દિવસ માટેનાં કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત શહેરના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, ચુંટણી એજન્ટ, કાર્યકરો, સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ, મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના તમામ SMS મોકલવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ SVAP કાર્યક્રમ અંતર્ગત ભારતના ચુંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરાતા SMSને લાગુ પડશે નહીં.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Modi Govt 11 Years: મોદી સરકારના 11 વર્ષ, ધરતીથી આકાશ સુધી બદલાવનો દાયકોઃ અર્થતંત્રમાં થયો મોટો બુસ્ટ 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version