SVNIT SHIV-NATRAJ Data Set: સુરતના SVNITમાં SHIV-NATRAJ ડેટા સેટનું કરાયું ભવ્ય અનાવરણ, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં આ જરૂરિયાતને કરશે પૂર્ણ.

SVNIT SHIV-NATRAJ Data Set: SVNIT ખાતે SHIV-NATRAJ (સ્પેશિયો-ટેમ્પોરલ હેટરોજીનિયસ ઇન્ટીગ્રેટેડ વ્હીકયુલર નેચરલિસ્ટિક એરિયલ ટ્રેજેક્ટરી) ડેટા સેટનું ભવ્ય અનાવરણ કરાયું. આ ડેટા ટ્રાફિક રિસર્ચ તેમજ પરિવહન ક્ષેત્રે વિશેષ સંશોધન અને પોલિસી મેકિંગમાં મહત્વપૂર્ણ

 News Continuous Bureau | Mumbai

SVNIT SHIV-NATRAJ Data Set:  સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ( SVNIT ), સુરત ખાતે SHIV-NATRAJ (સ્પેશિયો-ટેમ્પોરલ હેટરોજીનિયસ ઇન્ટીગ્રેટેડ વ્હીકયુલર નેચરલિસ્ટિક એરિયલ ટ્રેજેક્ટરી ડેટા સેટ) ડેટા સેટનું ભવ્ય અનાવરણ કરાયું હતું. પ્રો.ડૉ.આશિષ ધામણિયાના નિદર્શન હેઠળ ડૉ.રાજેશ ચૌહાણ દ્વારા મિશ્ર ટ્રાફિક સ્થિતિમાં UAV દ્વારા એકત્રિત ડેટા સેટ તૈયાર કરવામાં આવ્યો છે. SHIV-NATRAJ ડેટા સેટ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા, વિગતવાર અવકાશી-ટેમ્પોરલ ડેટાની જરૂરિયાતને પૂર્ણ કરે છે.  

Join Our WhatsApp Community
grand unveiling of the SHIV-NATRAJ data set at SVNIT, Surat,

grand unveiling of the SHIV-NATRAJ data set at SVNIT, Surat,

             ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં પ્રચલિત મિશ્ર ટ્રાફિક પરિસ્થિતિઓના સંદર્ભમાં UAV’s નો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવેલા ડેટા વાહનવ્યવહાર ( Transportation Engineering Sector ) વાળા માર્ગો પર વ્યાપક માહિતી પ્રદાન કરે છે..  ટ્રાફિક સલામતી, સ્વાયત્ત વાહન તકનીક અને શહેરી ગતિશીલતાને આગળ વધારવા માટે તે વાસ્તવિક ડેટા ( SVNIT SHIV-NATRAJ Data Set ) પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં IIT’S, NIT’S અને અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સહિત ૧૫૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમજ ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો. આ ડેટા સેટ www.shivratra.com પર રેફરન્સ માટે ઉપલબ્ધ છે.

grand unveiling of the SHIV-NATRAJ data set at SVNIT, Surat,

આ સમાચાર પણ વાંચો : Israel Iran War : આખરે ઈઝરાયલે બદલો લીધો, ઈરાને પણ આપ્યો જવાબ; જુઓ વિડીયો..  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

grand unveiling of the SHIV-NATRAJ data set at SVNIT, Surat,

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version