News Continuous Bureau | Mumbai

Gujarat Weather Update : ગુજરાત પર માવઠાનું સંકટ, ભારતીય હવામાન વિભાગ દ્વારા આ તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather Update : ભારતીય હવામાન વિભાગ દ્વારા તાઃ૩ થી તાઃ૮મી મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી

Gujarat Weather Update IMD predicts unseasonal rains in Gujarat from May 3rd to 8th

News Continuous Bureau | Mumbai

Gujarat Weather Update :  ભારતીય હવામાન વિભાગના આગાહી તેમજ SEOC, Gandhinagar દ્વારા મળેલી સૂચના મુજબ ગુજરાત રાજયમાં તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી તેમજ સુરત જીલ્લા અને સુરત નજીકના જીલ્લાઓ માટે તા.૦૩/૦૫/૨૦૨૫ થી તા.૦૮/૦૫/૨૦૨૫ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેથી આગાહીને અનુલક્ષીને સંબધિતોએ તકેદારીના આગોતરા પગલાઓ લેવા સુરત જિલ્લા ડિઝાસ્ટર કક્ષ દ્વારા જણાવાયું છે.

Join Our WhatsApp Channel

 Gujarat Weather Update IMD predicts unseasonal rains in Gujarat from May 3rd to 8th

 

આ સમાચાર પણ વાંચો : ikhedut 2.0 Portal Gujarat: “આઇ-ખેડૂત ૨.0 પોર્ટલ”ની વેબસાઈટ અગાઉ મુજબ જ રહેશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version