Gujarat Yoga Board: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ, 250 યોગપ્રેમીઓ અને 30 કોચોએ ઉમળકાભેર ભાગ લીધો

Gujarat Yoga Board: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાંડેસરા ખાતે યોગાસન સ્પર્ધા યોજાઈ

Gujarat Yoga Board Gujarat State Yoga Board organized a yoga asana competition at Pandesara

News Continuous Bureau | Mumbai

Gujarat Yoga Board: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતમાં યોગનો વ્યાપ વધારવા તેમજ યોગ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રચલિત કરવા માટે દર વર્ષે યોગાસન સ્પર્ધા યોજવામાં આવે છે, જેના ભાગરૂપે પાંડેસરામાં સવારે ૭.૦૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા દરમિયાન યોગાસન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં સુરત શહેર તેમજ તાલુકાકક્ષાએથી આવેલા યોગાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો.

Join Our WhatsApp Community

gujarat-yoga-board-gujarat-state-yoga-board-organized-a-yoga-asana-competition-at-pandesara
અલગ અલગ કેટેગરીની યોગસ્પર્ધામાં કુલ ૨૫૦ યોગપ્રેમીઓ તેમજ ૩૦ યોગ ટ્રેનર્સ અને કોચએ પણ ભાગ લઈ યોગને દૈનિક જીવન શૈલીનો ભાગ બનાવવા લોકોને પ્રેરિત કર્યા હતા.

gujarat-yoga-board-gujarat-state-yoga-board-organized-a-yoga-asana-competition-at-pandesara

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સમાચાર પણ વાંચો:  Mass Drug Distribution: નાબૂદ થશે હવે ફાઈલેરિયા રોગ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતીમાં ADF કાર્યક્રમની શરૂઆત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version