Site icon

Jawahar Navodaya Vidyalaya: આ તારીખે યોજાશે સુરતની જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, ઉમેદવારો માટે જારી કરાઈ સૂચના..

Jawahar Navodaya Vidyalaya: જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-૨૦૨૫ માં રજિસ્ટર થયેલા ઉમેદવારો જોગ

Jawahar Navodaya Vidyalaya Surat's Jawahar Navodaya Vidyalaya entrance exam will be held on this date, notification issued for candidates.

Jawahar Navodaya Vidyalaya Surat's Jawahar Navodaya Vidyalaya entrance exam will be held on this date, notification issued for candidates.Jawahar Navodaya Vidyalaya Surat's Jawahar Navodaya Vidyalaya entrance exam will be held on this date, notification issued for candidates.

News Continuous Bureau | Mumbai 

Jawahar Navodaya Vidyalaya: આગામી તા.૧૮મી જાન્યુ.ના રોજ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-૨૦૨૫નું આયોજન સુરત જિલ્લાના ૨૧ પરીક્ષા કેન્દ્રોમાં કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં રજિસ્ટર થયેલા ઉમેદવારો સમયસર અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે પોતપોતાના પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવા અનુરોધ છે. એક્ઝામ એડમિટ કાર્ડ અગાઉથી ડાઉનલોડ કરી લેવું. કાર્ડમાં આપેલી સુચનાઓનું પાલન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન વખતે થયેલી નામની જોડણી, કેટેગરી, જન્મતારીખ, સરનામું કે અન્ય ભૂલો (સિવાય પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષાનું માધ્યમ) સુધારવા માટે પૂરતા દસ્તાવેજો સાથે સાદી અરજી રજૂ કરવાની રહેશે એમ જવાહર નવોદય વિદ્યાલય-વાંકલ. તા. માંગરોળ(જિ.સુરત)ના પ્રિન્સિપાલની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: ITI Majura: સુરત જિલ્લામાં ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને કારકિર્દી વિકલ્પો પર માર્ગદર્શન, ITI Majuraમાં સેમિનાર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version