Site icon News Continuous Bureau | Mumbai

Surat ITI Kaushal Dikshant Ceremony: ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતનો આજે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે, ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને મળશે પદવી અને પ્રમાણપત્ર.

Surat ITI Kaushal Dikshant Ceremony: તા.૨૬મીએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-સુરતનો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે: ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાશે

Kaushal Dikshant Ceremony of ITI-Surat will be held today, 2500 trainees will get degrees and certificates

Kaushal Dikshant Ceremony of ITI-Surat will be held today, 2500 trainees will get degrees and certificates

 News Continuous Bureau | Mumbai

Surat ITI Kaushal Dikshant Ceremony:  રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અંતર્ગત રોજગાર અને તાલીમ, નિયામકની કચેરી-ગાંધીનગર હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા- ITI ( Surat ITI ) , મજૂરા ગેટ, સુરત ખાતે આજે કૌશલ દીક્ષાંત સમારોહ યોજાશે. જેમાં એન્જિનીયરીંગ/નોન એન્જિનીયરીંગ વિવિધ ટ્રેડમાં (કોસ્મેટોલોજી, કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, ફેશન ડિઝાઇન ટેકનોલોજી, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, સોલાર ટેકનિશીયન, ડ્રાફટસમેન સિવીલ, સર્વેયર, ઇલેકટ્રીશ્યન, ઇલેક્ટ્રોનિક મિકેનીક, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક કેમિકલ પ્લાન્ટ વગેરે) ટ્રેડ શરૂ છે.  

Join Our WhatsApp Channel

સંસ્થામાં ( Kaushal Dikshant Ceremony ) જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ, અતિથિ-મહાનુભાવો દ્વારા ૨૫૦૦થી વધુ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાશે. તેમજ કાર્યક્રમ દરમિયાન ભવિષ્યમાં ઉદ્યમી સાહસિકતા, એપ્રેન્ટિસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરાશે એમ ITI સુરતના ( Surat ITI Kaushal Dikshant Ceremony ) આચાર્યની યાદીમાં જણાવાયું છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Kanaka Raju : પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગુસ્સાડી નર્તક કનક રાજુનું થયું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version