Site icon News Continuous Bureau | Mumbai

Khel Mahakumbh: સુરત જિલ્લામાં ખેલ મહાકુંભનો પ્રારંભ

Khel Mahakumbh: બારડોલીની બી.એસ.બી.એસ.હાઈસ્કુલના પટાંગણમાં ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ

Khel Mahakumbh Khel Mahakumbh begins in Surat district

Khel Mahakumbh Khel Mahakumbh begins in Surat district

 News Continuous Bureau | Mumbai

Khel Mahakumbh: રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણનું નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય તક મળી રહે તે માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સુરત જિલ્લામાં તાલુકાકક્ષાની સ્પર્ધાઓ સાથે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. બારડોલીની બી.એસ.બી.એસ.હાઈસ્કુલના પટાંગણમાં ભાઈઓ તથા બહેનો માટે ખો-ખોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં અંડર-૧૪ની ૧૮ ટીમ,અંડર-૧૭ની ૬ ટીમ અને અંડર-ઓપનની ૦૪ ટીમના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Chemical Fertilizers: રાસાયણિક ખાતરના વપરાશને ઘટાડવામાં સુરત જિલ્લો રાજ્યમાં પ્રથમ સ્થાને

ખેલ મહાકુંભમાં સુરત જિલ્લામાં ૨.૨૩ લાખ ખેલાડીઓએ ૨૪ જેટલી રમતોમાં ભાગ લઈ રહ્યા છે. સુરત જિલ્લામાં તાલુકાકક્ષાએ વિવિધ સ્કૂલોમાં સ્પર્ધાઓ યોજાશે. શાળા અને ગ્રામ્યકક્ષાએ વિજેતા ખેલાડીઓ તાલુકાકક્ષાએ અને તાલુકાકક્ષાએ વિજેતા ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે. જયારે જિલ્લાકક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓએ ઝોનકક્ષા/રાજયકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version