Surat : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મહિલા મતદારોને જાગૃત કરવા સામૂહિક મહેંદી કાર્યક્રમો યોજાયાઃ

Surat : તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

News Continuous Bureau | Mumbai 

Surat : તા.૭ મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ( Lok Sabha Elections ) મતદારોની ભાગીદારી વધારવા જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સૌરભ પારધીના નેતૃત્વ હેઠળ મતદાન જાગૃત્તિના ( voting awareness ) વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત માંગરોળ તાલુકાના તમામ સબ સેન્ટરો, આંગણવાડી કેન્દ્રો ખાતે મમતા દિવસની ઉજવણી સાથે મહેંદી કાર્યક્રમ ( Mehndi program ) યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ૧૮ વર્ષ કે તેથી ઉપરની દરેક મહિલા મતદાતાઓને ( women voters ) જાગૃત કરવાનો હતો. જેથી આવનારી લોકશાહી ચૂંટણીમાં મહત્તમ મહિલાઓ સહભાગિતા નોંધાવી લોકશાહીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે. આ મહેદી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આંગણવાડી (  Anganwadi ) કાર્યકરોએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો લખાવી વધુમાં વધુ મતદારોને મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો.

Join Our WhatsApp Community
Mass henna programs were held to sensitize women voters at sub-centres, Anganwadi centers of Mangarol taluka of Surat district

આ સમાચાર પણ વાંચો :  Supreme Court on Hindu Marriage: સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો! રિવાજો વિના હિંદુ લગ્ન માન્ય નથી, મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી.. જાણો કઈ વિધિ વિના લગ્નનું બંધન અધૂરું છે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version