Site icon

Maulvi arrested: ભાજપના નેતાઓની હત્યા નું ષડયંત્ર કરનાર મૌલવીની સુરતથી ધરપકડ.

Maulvi arrested: નુપુર શર્મા તેમજ ટી રાજા સહિત અનેક ભાજપના નેતાઓની હત્યા માટે પ્રયત્ન કરનાર સુરતના મોરબીની પોલીસે ધરપકડ કરી છે.

Maulvi arrested from Surat for plot of killing BJP leaders.

Maulvi arrested from Surat for plot of killing BJP leaders.

News Continuous Bureau | Mumbai

Maulvi arrested: જે મોરબીની ધરપકડ કરવામાં આવી છે તેને એક કરોડ રૂપિયાની સોપારી આપી હતી તેમજ પાકિસ્તાનથી હથિયાર મંગાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. આ તરફ આગળ ગુજરાત પોલીસ ( Gujarat Police ) દ્વારા કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે મૌલવીની ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

Maulvi arrested: લોકસભાની ચૂંટણી વચ્ચે જ સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

 હિન્દુવાદી નેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના ( BJP ) નેતાઓની હત્યાનું ષડયંત્ર રચના આરોપી મોહમ્મદ સોહેલ મૌલવી અબુબકર ટીમોલ ની ધરપકડ કરવામાં આવી છે. તેણે ભાજપ નેતા નુપુર શર્મા ( Nupur Sharma ) ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ અને હિન્દુવાદી નેતા ઉપદેશ રાણા ને મારવા માટે ષડયંત્ર કર્યું છે. તેના મોબાઈલ ચેટ પરથી અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.

આ સમાચાર પણ વાંચો : NSE shares: bonus and dividend. NSEના શેર ધારકોને બખ્ખાં, 9,000 ટકા ડિવિડન્ડ અને એક શર એ ચાર શેર બોનસ.

Maulvi arrested: આ આરોપી પાકિસ્તાન અને નેપાળ સહિત અનેક દેશોમાં રહેનાર કટ્ટરવાદીઓ સાથે સંપર્કમાં હતો. 

 આ આરોપી ( Maulvi  ) પાકિસ્તાન અને નેપાળ સહિત અનેક દેશોમાં રહેનાર કટ્ટરવાદીઓ સાથે સંપર્કમાં હતો.  તેણે કીધું નેતાઓની હત્યા માટે એક કરોડ રૂપિયાની સુપારી આપવાનો પણ પ્રયત્ન કર્યો. આરોપીની પાર્શ્વ ભૂમિ તરીકે તે વ્યક્તિ સુરત ( Surat Crime Branch ) ગ્રામીણના કામરેજ વિસ્તારમાં એક ગામ ખાતે આવેલી દોરા બનાવવાની કંપનીમાં કામ કરતો હતો. તે અનેક લોકોને મુસ્લિમ ધર્મનું જ્ઞાન આપતો હોવાને કારણે તેને મૌલવી તરીકે સંબોધવામાં આવતો હતો. છેલ્લા ઘણા સમયથી સુરત પોલીસને તેના પર શંકા હતી હવે આખરે તેની ધરપકડ થઈ છે.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version