Site icon

Vijay Diwas: નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા યોજાયો ‘વિજય દિવસ’ સ્મૃતિ કાર્યક્રમ, શહીદ સૈનિકોને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

Vijay Diwas: નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃતિ કાર્યક્રમ યોજાયો

Nehru Yuva Kendra and My Bharat Surat organized “Vijay Diwas (1971 India-Pakistan War)” commemoration program

Nehru Yuva Kendra and My Bharat Surat organized “Vijay Diwas (1971 India-Pakistan War)” commemoration program

News Continuous Bureau | Mumbai 

Vijay Diwas:  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા નવયુગ કોમર્સ કોલેજ ખાતે “વિજય દિવસ (૧૯૭૧ ભારત-પાકિસ્તાન યુદ્ધ)” સ્મૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત સૌએ બે મિનીટ મૌન પાળી યુદ્ધમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. યુવાઓને વિજય દિવસથી વાકેફ કરાયા હતા.  

Join Our WhatsApp Community

            નહેરુ યુવા કેન્દ્ર-સુરતના ( Nehru Yuva Kendra Surat ) જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં દેશભક્તિ ગીત સ્પર્ધા યોજી પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે નવયુગ કોલેજના પ્રો.મેહુલ શાહ, પ્રો.બિંદુ શાહ, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા, ઉજ્જવલ પરમાર અને હર્ષા ખત્રી સહિત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત ( Vijay Diwas ) રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Fit India Cycling Drive : કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સાઇકલિંગ ડ્રાઇવ’ને આપી લીલી ઝંડી; ભારતમાં 1000 સ્થળોએ કાર્યક્રમોનું થયું આયોજન.. જુઓ ફોટોસ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version