Site icon News Continuous Bureau | Mumbai

Nehru Yuva Kendra: નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧મી જાન્યુ. સુધી કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાશે

Nehru Yuva Kendra: કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

Nehru Yuva Kendra Nehru Yuva Kendra-Surat will organize a Kashmiri Youth Exchange Program from 06th to 11th Jan.

Nehru Yuva Kendra Nehru Yuva Kendra-Surat will organize a Kashmiri Youth Exchange Program from 06th to 11th Jan.

News Continuous Bureau | Mumbai

Nehru Yuva Kendra: કાશ્મીરી ખીણમાં યુવાનો આંતકવાદ જેવી વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક કાશ્મીરી યુવાનો એક્તા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન શ્રી બદ્રી નારાયણ મંદિર અડાજણ ખાતે કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ યોજાશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Manipur Violence: 2024 વર્ષ ઘણું ખરાબ રહ્યું, મને માફ કરી દો… મણિપુર હિંસા મુદ્દે સીએમ બિરેન સિંહે માંગી માફી

જેના ભાગરૂપે કાશ્મીરથી સુરત આવેલા ૧૫૦ યુવાનોને ઐતિહાસિક તેમજ ઔધોગિક સ્થાનોની મુલાકત કરાવવામાં આવશે. નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જીલ્લા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં કાશ્મીરી યુવાનો જગદીશ ચંદ્ર બોસ મ્યુનિસિપલ એક્વેરિયમ, ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેશે. આ સાથે હજીરા અદાણી પોર્ટ, હરે ક્રિષ્ણા ડાયમંડ, લક્ષ્મીપતિ ટેક્સટાઈલ, યુરો ફ્રૂડ પ્રાઈવેટ લીમીટેડ, AURO યુનિવર્સિટીની મુલાકાત લેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version