Site icon

National Farmers Day: તા.૨૩ ડિસેમ્બરે ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરાશે

National Farmers Day: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા ખેડૂત ભાઈ-બહેનોને કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ. ખેડૂતોને ખેતી, પશુપાલન અને ખેતીના વિવિધ પાકોની નવીનતમ ટેકનોલોજીથીમાહિતગાર કરાશે.

On December 23, 'National Farmer's Day' will be celebrated at Farmer Training Center Bardoli

On December 23, 'National Farmer's Day' will be celebrated at Farmer Training Center Bardoli

News Continuous Bureau | Mumbai

National Farmers Day: સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ( Surat Agricultural Science Centre ) દ્વારા કેન્દ્ર સરકારના ( Central Govt ) માર્કેટીંગ અને નિરીક્ષણ નિયામક, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૨૩ ડિસેમ્બર શનિવારના રોજ બારડોલીના ( Bardoli)  ખેડૂત તાલીમ કેન્દ્ર ( Farmer Training Centre ) ખાતે સવારે ૯.૦૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા દરમિયાન ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’-૨૦૨૩ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખેડૂત ભાઈ–બહેનોને ખેતી, પશુપાલન અને ખેતીના વિવિધ પાકોની નવીનતમ ટેકનોલોજીથી માહિતગાર કરવામાં આવશે. તેથી વધુમાં વધુ ખેડૂત ભાઈ-બહેનોને આ કાર્યક્રમનો લાભ લેવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Gyanvapi Case: જ્ઞાનવાપી પર ASIનો સીલબંધ રિપોર્ટ રજૂ, આ તારીખે થશે આગળની સુનાવણી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version