Site icon

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Surat: શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો માટે ગૌરવ સેનાની ભવન, સરથાણા ખાતે નવનિર્મિત હોસ્ટેલમાં પ્રવેશ મેળવવાની તક

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

Opportunity for Martyrs,and Children of Ex-Servicemen to get admission in newly constructed hostel at Gaurav Senani Bhawan, Sarthana Surat

News Continuous Bureau | Mumbai

Surat:  શહિદ સૈનિકો ( Martyred soldiers  ) , સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનો કે જેઓ સુરતમાં ધો.૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે જિલ્લા સૈનિક કલ્યાણ ( Sainik Welfare ) અને પુનર્વસવાટ કચેરી, સુરતના ગૌરવ સેનાની ભવન ( Gaurav Senani Bhavan સરથાણા ખાતે સૈનિક કુમાર છાત્રાલયમાં ( Sainik Kumar Hostel ) પ્રવેશ મળી શકે છે. છાત્રાલયમાં એડમિશન ( Hostel Admission ) મેળવવા ઈચ્છુક શહિદ સૈનિકો, સ્વ.પૂર્વ સૈનિકો અને પૂર્વ સૈનિકોના સંતાનોના વાલીઓએ રૂબરૂ સંપર્ક કરી એડમિશન ફોર્મ મેળવી લેવું. વધુ વિગત માટે આ કચેરીના ફોન નં. ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક કવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીની યાદીમાં જણાવાયુ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Express Train: રાજકોટ-ખંડેરી-પડધરી સેક્શનમાં નોન-ઈન્ટરલોકીંગ કામગીરી ના લીધે 8 જુલાઈ સુધી રેલ વ્યવહાર ને અસર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version