Site icon

Surat: સુરતમાં જાહેર જનતા કે સાગરખેડુઓને દરિયાકાંઠે કે પાણીમાં જવા પર મુકાયેલો પ્રતિબંધ હટાવાયો: પોલીસ કમિશનરનું જાહેરનામું

Surat: આજથી આમ નાગરિકો દરિયાકિનારે હરવા ફરવા જઈ શકશે: સાગર ખેડૂઓ, માછીમારો દરિયો ખેડી શકશે

Prohibition on access of public or seafarers to beach or water lifted Commissioner of Police Notification in surat

Prohibition on access of public or seafarers to beach or water lifted Commissioner of Police Notification in surat

News Continuous Bureau | Mumbai 

Surat: ભારતીય હવામાન ( IMD ) ખાતાના પત્રમાં જણાવ્યા મુજબ હાલમાં પવન ફુંકાવાની સંભાવના તથા પરિસ્થિતિ સામાન્ય હોવાથી સુરત શહેર પોલીસ ( Surat Police ) કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવેલા સુવાલી ( Suvali Beach ) તથા ડુમ્મસ બીચ ( dumas beach ) વિસ્તારમાં નાગરિકોની અવર-જવર તથા માછીમારો કે સાગર ખેડુતોને દરિયા કિનારે કે પાણીમાં જવા પર મુકાયેલો પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવવાનો હુકમ કર્યો છે . જેથી આજથી આમ નાગરિકો દરિયાકિનારે હરવા ફરવા જઈ શકશે તેમજ સાગર ખેડૂઓ, માછીમારો દરિયો ખેડી શકશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:   Lok Sabha Election 2024 : દેશમાં બન્યો વર્લ્ડ રેકોર્ડ, ‘આટલા’ કરોડ મતદારોએ આપ્યો મતદાન! ચૂંટણી પંચે મતદારોનો માન્યો આભાર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version