Site icon News Continuous Bureau | Mumbai

Vehicle Auction: તા.૮મી જાન્યુ.એ ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે જપ્ત વાહનોની જાહેર હરાજી થશે

Vehicle Auction:વાહનોની હરાજીમાં વેપારીઓ/જાહેર જનતા ભાગ લઈ શકશે

Public auction of seized vehicles will be held at Khatodara Police Station on 8th January.

Public auction of seized vehicles will be held at Khatodara Police Station on 8th January.

News Continuous Bureau | Mumbai

Vehicle Auction:  સુરત ડી.સી.બી. પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલા વાહનોની જાહેર હરાજી તા.૦૮/૦૧/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ખટોદરા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં યોજાશે. હરાજીમાં ભાગ લેવા ઇચ્છતા વેપારીઓ/જાહેર જનતાએ હરાજીના એક દિવસ પહેલા ખટોદરા પોલીસ સ્ટેશને હાજર રહી જરૂરી ફોર્મ ભરી, ડિપોઝીટ પેટે રૂ.એક લાખનો સુરત પોલીસ કમિશનરના નામનો ડી.ડી. જમા કરાવવાનો રહેશે. હરાજીના દિવસે જી.એસ.ટી. પેપર્સ સાથે લાવવા ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટરની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Health Minister Rushikesh Patel: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સિવિલ મેડિસીટી ડેવલપમેન્ટના જોયેલા સ્વપ્નનું નિર્માણકાર્ય હવે પૂર્ણતાના આરે – આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version