Site icon News Continuous Bureau | Mumbai

Surat Blood Donation Camp: સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા રક્ત ડોનેશન શિબિરમાં ૨૨૭ યુનિટ રક્ત એકત્ર કરાયું

Surat Blood Donation Camp: સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી ઇન્ટેલિજન્ટ ગાઇડન્સના સંકુલમાં યોજાયેલા મહા રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉત્સાહભેર રકતદાન કરીને ૨૨૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

Surat Blood Donation Camp 227 units of blood were collected in the blood donation camp by Surat Academic Association.

Surat Blood Donation Camp 227 units of blood were collected in the blood donation camp by Surat Academic Association.

News Continuous Bureau | Mumbai

Surat Blood Donation Camp: સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલી ઇન્ટેલિજન્ટ ગાઇડન્સના સંકુલમાં યોજાયેલા મહા રક્તદાન શિબિરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉત્સાહભેર રકતદાન કરીને ૨૨૭ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Channel

શિક્ષણ સંસ્થાન દ્વારા પ્રતિવર્ષ યોજાતા આ સેવા યજ્ઞને પદ્મશ્રી યઝદી કરાંજિયાએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ હિતેન્દ્ર ચુડાવાલા, એસોસિયેશનના પ્રમુખ તુષાર શાહ, મંત્રી ચેતન ધોત્રે, વિદ્યા મંદિર સોસાયટીના અરવિંદ શાહ સહિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ શિબિરને સફળ બનાવવા ઇન્ટેલિજન્ટ ગાઇડન્સના પ્રા. આઈ.જી.પટેલ, પ્રા. રવિ પટેલ, પ્રા. પારુલ મોતીવાલા પટેલ અને રશમિકબહેને સેવાઓ આપીને રક્તદાતાઓનો આતિથ્ય સત્કાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો  : Swagat Program: અમદાવાદ જિલ્લામાં જાન્યુઆરી માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version