Site icon

Surat: સુરત શહેર-જિલ્લા કક્ષાએ “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૩-૨૪” યોજાશે

Surat: ૭ થી ૧૩ વર્ષ સુધીના ઇચ્છુક સ્પર્ધકોએ તા.૨૬ ડિસે. પહેલા ફોર્મ જમા કરાવવા અપીલ

Surat city-district level “Baal Natya and Nritya natika Competition 2023-24” will be held

Surat city-district level “Baal Natya and Nritya natika Competition 2023-24” will be held

News Continuous Bureau | Mumbai 

Surat: રાજ્ય સરકારના ( State Govt ) રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ( Gandhinagar ) -હેઠળના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની ( District Youth and Cultural Activities ) કચેરી-સુરત દ્વારા “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૩-૨૪” ( Baal Natya and Nritya natika Competition 2023-24) યોજાશે. જેનો મુખ્ય હેતુ લોકોને કલા સંસ્કૃતિથી ( art culture )  માહિતગાર કરવાનો છે.   

Join Our WhatsApp Community

         શહેર તેમજ જિલ્લા કક્ષાએ યોજાનારી બન્ને સપર્ધાઓમાં તા.૩૧/૧૨/૨૦૨૩ના રોજ ૦૭ વર્ષથી વધુ અને ૧૩ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. જેમાં બાળ નાટકમાં વધુમાં વધુ ૧૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો તથા બાળ નૃત્ય નાટીકામાં વધુમાં વધુ ૨૫ સ્પર્ધકો સાથે ૦૮ સહાયકો ભાગ લઈ શકશે. બન્ને કૃતિઓની રજૂઆતનો સમય ઓછામાં ઓછો ૩૦ મિનિટ અને વધુમાં વધુ ૪૫ મિનિટ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Market Wrap : Market Wrap : શેર માર્કેટમાં રોનક પાછી આવી, સેન્સેક્સ જબરદસ્ત ઉછાળા સાથે થયું બંધ.. રોકાણકારોને આ શેરો કરાવી તગડી કમાણી

 આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છૂક સુરત શહેર તથા ગ્રામ્યની શાળાઓ તેમજ વિવિધ સંસ્થાઓને સ્પર્ધાના પ્રવેશપત્રો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પ્રથમમાળ,જુના સિવિલ કોર્ટ બિલ્ડીંગ, નાનપુરા, સુરત કચેરી ખાતેથી મેળવી તારીખ:-૨૬/૧૨/૨૦૨૩ સુધીમાં આધારકાર્ડ અને સ્ક્રિપ્ટ સહિત જમા કરાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version