Site icon

Surat: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા આઠ દિવસ દરમિયાન ૪૮૩ વાહન ચાલકોના લાયસન્સ રદ્ કરવા RTOમાં રીપોર્ટ કરવામાં આવ્યો

Surat: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં વાહન ચલાવનારા ચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Surat city traffic branch reported to RTO for cancellation of license of 483 vehicle drivers during eight days

Surat city traffic branch reported to RTO for cancellation of license of 483 vehicle drivers during eight days

News Continuous Bureau | Mumbai

 Surat: સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા રોંગ સાઈડમાં ( Wrong side driving ) વાહન ચલાવનારા ચાલકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં કુલ ૮૦ ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડ તાઃ૧૫મી જુનથી ૨૨મી જુન આઠ દિવસ દરમિયાન ૧૭૨૧ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા હતા. જયારે ૪૮૩ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ ( License suspension )  કરવા માટે આરટીઓમાં ( Surat RTO ) રિપોર્ટ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ રોંગ સાઈડ થી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતોમાં ઘટાડો કરવા માટે સુરત શહેર ટ્રાફીક શાખા દ્વારા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.  જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ( Road Accidents ) ઘટાડા કરવાના ભાગરૂપે રોંગ સાઈડમાં જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડ પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

આ સમાચાર  પણ વાંચો:  Maharashtra: બુલઢાણામાં ASI ખોદકામ દરમિયાન મળી આવી શેષશાયી વિષ્ણુની વિશાળ પ્રતિમા.. જાણો શું છે તેની વિશેષતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version