Site icon News Continuous Bureau | Mumbai

Surat ITI: સુરતની તમામ આઈ.ટી.આઇઓમાં ખાલી બેઠકો માટે આ તારીખ સુધી મેળવી શકશો પ્રવેશ..

Surat ITI: સુરત જિલ્લાની તમામ આઈ.ટી.આઇઓ ખાતે તા.૩૦મી સુધીમાં પ્રવેશ મેળવવાની આખરી તક

Surat ITI Last chance to get admission in all ITI in Surat till 30th

Surat ITI Last chance to get admission in all ITI in Surat till 30th

 News Continuous Bureau | Mumbai

Surat ITI:  સુરત જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં જૂજ એન્જીનીયરીંગ/નોન એન્જીનીયરીંગ ટ્રેડમાં ખાલી બેઠકો રહી છે.  

Join Our WhatsApp Channel

જેથી ઈચ્છુક ઉમેદવારો પ્રવેશ મેળવવા ઈચ્છુક ધોરણ ૭ કે તેથી વધુ ઘો.૧૦ પાસ હોય તેઓએ જિલ્લાની જે તે આઈ.ટી.આઈ.માં ( ITI ) બાકી રહેલ બેઠકો પર તા:૩૦/૦૯/૨૦૨૪ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વહેલાં તે પહેલાં ધોરણે ફોર્મ ભરી પ્રવેશ મેળવી લેવા મજુરાગેટ આઈ.ટી.આઈ.ના ( ITI Admission )  આચાર્યની યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે વેબસાઈટ પર https://itiadmission.gujarat.gov.in પર મળશે. 

આ સમાચાર પણ વાંચો :   Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version