‘Swachhta Ehi Seva’ Abhiyan: સુરત મહાનગરપાલિકાની ‘વેસ્ટમાંથી બેસ્ટ’ પહેલ: BRTS બસના વેસ્ટ વ્હીલમાંથી પિરામીડનું સ્કલ્પ્ચર અને વૃક્ષોના કુંડા બનાવ્યા

‘Swachhta Ehi Seva' Abhiyan: રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે.

Surat Municipal Corporation's 'Best from Waste' initiative Pyramid sculpture and tree trunks made from waste wheel of BRTS bus

News Continuous Bureau | Mumbai 

Swachhta Ehi Seva‘ Abhiyan: રાજ્યમાં ચાલી રહેલુ સ્વચ્છતા અભિયાન ( Cleanliness campaign) ૧૬ ડિસેમ્બર-૨૦૨૩ સુધી લંબાવવામાં આવ્યુ છે. સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને ( Gujarat ) સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકા ( Surat Municipal Corporation ) દ્વારા હાલમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોની ઉજવણીની તૈયારીરૂપે પાલ BRTS ડેપોની ( BRTS Depot ) સાફસફાઈ કરવામાં આવી હતી. જેમાં BRTS બસના ( BRTS Bus )  વેસ્ટ વ્હીલ પ્લેટ ( wheel plate ) અને ડ્રમમાંથી ( drum ) એક પિરામીડનું સ્કલ્પ્ચર ( pyramid sculpture ) તૈયાર કરાયું હતું, અને તેને તિરંગાના રંગે રંગવામાં આવ્યું હતું. ઉપરાંત, પાલિકા દ્વારા ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના ( Best of the Waist ) સૂત્રને સાકાર કરી નકામી ગોળાકાર લોખંડની પાઈપો વચ્ચે છિદ્રો કરી તેમાં માટી ભરી ફૂલછોડ ઉછેરવામાં આવી રહ્યા છે. બિનઉપયોગી ચીજોનો વ્યવહારૂ ઉપયોગ કરી પાલિકાએ ‘વેસ્ટમાંથી બેસ્ટ’નું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

Join Our WhatsApp Community
 Surat Municipal Corporation's 'Best from Waste' initiative Pyramid sculpture and tree trunks made from waste wheel of BRTS bus

Surat Municipal Corporation’s ‘Best from Waste’ initiative Pyramid sculpture and tree trunks made from waste wheel of BRTS bus

આ સમાચાર પણ વાંચો : Market Wrap: શેર માર્કેટમાં રોનક પાછી આવી, જબરદસ્ત ઉછાળા સાથે બંધ થયા સેન્સેક્સ નિફ્ટી. આ શેરોએ રોકાણકારોની તિજોરી ભરી..

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version