Surat Municipality: સુરત મહાનગરપાલિકાએ શરૂ કર્યું ઉમદા અભિયાન, જૂના કપડાં કે રમકડાં છે? તેમને ફેંકો નહીં, આ નંબર પર કોલ કરીને આપો દાન.

Surat Municipality: જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો છે? તેમને ફેંકો નહીં, કોલ કરીને આપો દાન.‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના લક્ષ્યને સાકાર કરવા સુરત મહાનગરપાલિકાનું ઉમદા અભિયાન

Surat Municipal Corporation’s Campaign Don't throw old clothes or toys away, donate by calling this number.

  News Continuous Bureau | Mumbai

Surat Municipality: ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ ને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાએ ‘ક્લીન સુરત ગ્રીન સુરત’ના મંત્રને વધુ વ્યાપક બનાવવા નવતર અભિયાન શરૂ કર્યું છે. લોકો દિવાળીના તહેવાર પહેલા સાફસફાઈ દરમિયાન જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકોને કચરામાં ફેંકવાને બદલે તેને દાનમાં આપવાની મનપાએ અપીલ કરી છે. આ માટે પાલિકાએ ( Surat Municipality ) ટોલ ફ્રી નંબર 1800 123 8000 શરૂ કર્યો છે. જેમાં કોલ કરીને જૂના કપડાં, રમકડાં, ફૂટવેર, ઈ-વેસ્ટ કે પુસ્તકો જેવી વેસ્ટ ચીજોને રિસાયકલ, રિયુઝ માટે દાન આપવા અનુરોધ કર્યો છે. 

Join Our WhatsApp Community
Surat Municipal Corporation’s Campaign Don't throw old clothes or toys away, donate by calling this number.

Surat Municipal Corporation’s Campaign Don’t throw old clothes or toys away, donate by calling this number.

આ સમાચાર પણ વાંચો  :  PM Modi Xi Jinping: PM મોદીએ 16મી બ્રિક્સ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કરી મુલાકાત, આ મહત્વના મુદ્દાઓ પર મૂક્યો ભાર.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version