Site icon

Surat Cleanliness Campaign: સુરત મહાનગરપાલિકાએ ’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અંતર્ગત સફાઇ ઝુંબેશની સાથે હાથ ધરી આ આરોગ્યલક્ષી કામગીરી.

Surat Cleanliness Campaign: સુરતમાં ’સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત SMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ ઝુંબેશની સાથે આરોગ્યલક્ષી કામગીરી. શહેરના ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો દ્વારા ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કરી ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો છંટકાવ

Surat Municipality undertaken this health-oriented operation and cleaning campaign Swachhta Hi Seva-2024

Surat Municipality undertaken this health-oriented operation and cleaning campaign Swachhta Hi Seva-2024

News Continuous Bureau | Mumbai

Surat Cleanliness Campaign:   સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ તેમજ આરોગ્યલક્ષી કામગીરી યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ૦૯ વિસ્તારોમાં કુલ ૩૪૪ સફાઈ કામદારો/બેલદારોએ સફાઈ ઝુંબેશ ( Cleanliness Campaign ) હેઠળ ૨૦.૭ મે.ટન ઘનકચરાનો નિકાલ કર્યો હતો. અને ૧૧૬૦ કિ.ગ્રા જંતુનાશક દવાનો ( Pesticides ) છંટકાવ કર્યો હતો. તેમજ સેનિટેશનના સુપરવાઈઝરી સ્ટાફ દ્વારા કચરા નિકાલની વ્યવસ્થા બાબતે ૬૭૮ સંસ્થાઓમાં તપાસ કરી ૪૩.૯ કિ.ગ્રા અનધિકૃત પ્લાસ્ટિક જપ્તિ અને ૬૪.૭ કિ.ગ્રા અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો. સાથે જ ૬૨ સંસ્થાઓને નોટીસ આપી રૂ.૮૮૫૦૦ વહીવટી ખર્ચ વસૂલ કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: PM Modi Maharashtra: PM મોદીએ મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની આ વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો કર્યો શિલાન્યાસ, હવે થશે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version