Site icon News Continuous Bureau | Mumbai

 Surat : ITI મજુરા ગેટ,સુરત ખાતે તા.૧૧ અને ૧૨મી ડિસે.ના રોજ PM નેશનલ એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે

 Surat : તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહેવા અનુરોધ

 Surat PM National Apprenticeship Recruitment Fair will be held on 11th and 12th December at ITI Majura Gate, Surat

 Surat PM National Apprenticeship Recruitment Fair will be held on 11th and 12th December at ITI Majura Gate, Surat

News Continuous Bureau | Mumbai

 Surat : રાજ્ય (Gujarat) સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ-ગાંધીનગર (Gandhinagar) દ્વારા સંચાલિત ITI મજુરા ગેટ-સુરત ખાતે આગામી તા.૧૧ અને ૧૨મી ડિસે.ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી PM નેશનલ એપ્રેન્ટીસશીપ મેળો યોજાશે. એપ્રેન્ટીસ તાલીમ (Apprentice training) માં જોડાવા ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્ર સાથે હાજર રહી ભરતી મેળાનો લાભ લેવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ.(ITI), મજુરાગેટ (Majura Gate) ની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Channel

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો : Surat : સુરત અને બારડોલીમાં આ તારીખે યોજાશે કિસાન ડ્રોન ઓપરેટર અને નમો ડ્ર્રોન દીદી જાગૃતિ કાર્યક્રમ..

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version