Site icon

Surat: ગર્વની ક્ષણ, કોડેવર રોબોટિક્સમાં તનય પટેલે જીત્યું પ્રમુખ ટાઇટલ, રાષ્ટ્રીય સ્પર્ધામાં દાવેદાર

Surat: કોડેવર રોબોટિક્સ સ્પર્ધામાં સુરતનો તનય પટેલ રાજયકક્ષાએ પ્રથમ આવ્યો

Surat Proud moment, Tanay Patel wins the premier title in Codevar Robotics, contender for the national competition

News Continuous Bureau | Mumbai

Surat: અમદાવાદ ખાતે યોજાયેલી કોડેવર રોબોટિક્સની રાજ્યકક્ષાની સ્પર્ધામાં સુરતનો બાળક તનય પટેલ પ્રથમ સ્થાન હાંસલ કરીને રાષ્ટ્રીય કક્ષાની કોડેવર સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યો છે. જુનિયર વિભાગમાં લોજિક લૂપરની હરીફાઈમાં પોતાના જોડીદાર રિધાન સાથે તેણે આ ગૌરવ હાંસલ કર્યું છે. પ્રાધ્યાપક માતાપિતા રવિ પટેલ અને પારુલ પટેલનો આ પુત્ર નાનપણથી જ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રસ ધરાવે છે. બાળકોમાં ઇજનેરી કૌશલ્ય ખીલે, વિજ્ઞાન- ટેકનોલોજી અને ગણિતના સમન્વય વડે તેમનું રચનાત્મક ટેલેન્ટ પ્રકટ થઈ શકે તે માટે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોડેવર રોબોટિક્સની સ્પર્ધા યોજવામાં આવે છે.

Join Our WhatsApp Community

 સમાચાર પણ વાંચો : Republic Day 2025: 76માં પ્રજાસત્તાક દિવસનો સમાપન વિજય ચોક ખાતે થશે, ત્રણ સેનાઓ, CAPFના બેન્ડ દ્વારા આટલી ભારતીય ધૂન વગાડશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version