Site icon

Clean Air Survey 2024 : સમગ્ર ભારતમાં સુરત શહેર બન્યું ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં નંબર ૧, રાજસ્થાનના CMના હસ્તે આપવામાં આવ્યો આ એવોર્ડ.

Clean Air Survey 2024 : સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪'માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ એવોર્ડ પ્રાપ્ત થયો. જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સ્વીકારતા મેયર દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશ્નર શાલિની અગ્રવાલ

The city of Surat became the number 1 in Clean Air Survey 2024 across India, this award was given by the CM of Rajasthan.

The city of Surat became the number 1 in Clean Air Survey 2024 across India, this award was given by the CM of Rajasthan.

News Continuous Bureau | Mumbai

Clean Air Survey 2024 :  સુરત શહેરને ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં સમગ્ર ભારતમાં નંબર ૧ શહેર ( Surat ) બન્યું હતું. જે અંતર્ગત આજરોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે કેન્દ્રીય મંત્રીશ્રી ભૂપેન્દ્ર યાદવ ( Bhupendra Yadav ) અને રાજસ્થાનના મુખ્યમંત્રીના ( Bhajan Lal Sharma ) હસ્તે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સાથેનો એવોર્ડ સુરત શહેરના મેયર ( Surat Mayor ) દક્ષેશ માવાણી અને મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો. 

Join Our WhatsApp Community

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો :  Surat : સુરતમાં રોંગ સાઈડ વાહન ચલાવનારાઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી, આટલા ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા RTOમાં કરવામાં આવ્યો રિપોર્ટ

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version