Site icon

Agriculture News: પ્રાકૃતિક કૃષિની જ્ઞાનપ્રાપ્તિ માટે કલકવા શાળાના વિદ્યાર્થીઓની મહુવાના વડીયા પ્રાકૃતિક કૃષિ મોડેલની મુલાકાત લીધી:

Agriculture News: આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો.

To gain knowledge about natural agriculture, students from Kalkawa School visited the Mahuvana Wadiya Natural Agriculture Model

To gain knowledge about natural agriculture, students from Kalkawa School visited the Mahuvana Wadiya Natural Agriculture Model

News Continuous Bureau | Mumbai

Agriculture News: આજના યુગમાં ઝેરમુક્ત કૃષિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળી રહે તે માટે
તાપી જિલ્લાના ડોલવણ તાલુકા કલકવા ગામની પ્રાથમિક શાળાના ધો. ૩ થી ૮ના વિદ્યાર્થીઓએ આચાર્યશ્રી ગીરીશભાઈ ચૌધરી અને શિક્ષકગણ સાથે મહુવા તાલુકાના વડીયા ગામ સ્થિત જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી.
પ્રકાશભાઈએ વિદ્યાર્થીઓને પંચસ્તરીય જંગલ મોડેલના પરિચય સાથે ઝેરમુક્ત ખેતી, જીવામૃત અને વિવિધ પાકોની સહજીવન પદ્ધતિઓ અંગે માહિતી આપી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  :Good Governance Day: આવતીકાલે ગુજરાતના આ જિલ્લામાં યોજાશે ‘માય ભારત સુશાસન દિવસ પદયાત્રા’ , કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા કરશે અધ્યક્ષતા

આ જ્ઞાનવર્ધક પ્રવાસે વિદ્યાર્થીઓને કૃષિ પ્રત્યેની જાણકારી સાથે જ પ્રેરણાદાયી અનુભવ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ખેતરની મુલાકાત દરમિયાન પોતાના સાથે લાવેલા ભોજનનો પરિચય અપાવતી વિવિધતાને માણી અને નૈસર્ગિક વાતાવરણમાં ભોજન કર્યું. આ પ્રવાસ દ્વારા તેઓએ ન માત્ર ખેતીની વ્યાવહારિક સમજ મેળવી, પરંતુ સ્વસ્થ સમાજ નિર્માણ માટે કૃષિ પદ્ધતિઓમાં અનુકૂળતા લાવવાની પ્રેરણા પણ મેળવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Exit mobile version