Tobacco control campaign: સ્કવોડ ટીમની ટોબેકો વિરોધી ઝુંબેશ, સુરતના પલસાણામાં તમાકુ વેચતા વેપારીઓને ફટકાર્યો અધધ આટલા હજારનો દંડ

Tobacco control campaign: પલસાણા વિસ્તારમાં સ્ક્વૉડ ટીમની તમાકુ વિરોધી ઝુંબેશ, દુકાનદારો પાસેથી રૂ.૪,૯૫૦નો દંડ વસુલાયો

Tobacco control campaign Squad team's anti-tobacco campaign, traders selling tobacco in Palsana, Surat were fined Rs. 1000

News Continuous Bureau | Mumbai 

Tobacco control campaign: જિલ્લા પંચાયત સુરત, આરોગ્ય વિભાગ,રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમે પલસાણા ખાતે તમાકુ વિક્રેતાઓ દ્વારા બિનઅધિક્રુત રીતે તમાકુ વેચાણ કરનાર વેપારીઓ અને જાહેર સ્થળે ધૂમ્રપાન કરનારાઓને સ્થળ પર જ રૂ.૪,૯૫૦ના દંડની વસુલાત કરી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઑફિસરશ્રી ડૉ. અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ તમાકુ વિરોધી ઝુંબેશ હાથ ધરી “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડ્ક્ટ એક્ટ- ૨૦૦૩” ના સઘન અમલીકરણના ભાગરૂપે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Parcel Scam: પાર્સલ બોક્સ કચરાપેટીમાં ફેંકવાનું બંધ કરો, નહીંતર તમારી સાથે પણ થઈ શકે છે સ્કેમ, જાણો કેવી રીતે..

Tobacco control campaign Squad team's anti-tobacco campaign in Palsana area, fine of Rs. 4,950 collected from shopkeepers

Tobacco control campaign Squad team’s anti-tobacco campaign in Palsana area, fine of Rs. 4,950 collected from shopkeepers

 

 

 

 

 

 

 

 

 

 

 

Tobacco control campaign: જિલ્લા કક્ષાની સ્ક્વૉડ ટીમ એપિડેમીક મેડિકલ ઑફિસર ડૉ. કૌશિક મહેતા, પલસાણા તાલુકાનાં તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. મધુકુમાર ઈન્જામુરી, રાષ્ટ્રીય તમાકૂ નિયંત્રણ કાર્યક્રમના કાઉન્સેલર કિર્તીરાજ સોલંકી, જિલ્લા સુપરવાઈઝરશ્રી નિલેશભાઈ લાડ, અને પી.આઇ વિ.એલ.ગાગીયા, પો.કો. નિલેશજી ઠાકોર પલસાણા પોલિસના સહકારથી દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી. આ કામગીરી દરમિયાન તમાકુ વેચાણ કરતા વેપારીઓને સ્ક્વૉડ ટીમ દ્વરા માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું અને નિયમોનુસાર તમાકુ વેચાણ કરતી દુકાનો પર લગાવાના નિયત માપ પ્રમાણે સુચના બૉર્ડ લગાવવાની સુચનાઓ આપવામાં આવી હતી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version