Site icon News Continuous Bureau | Mumbai

National Anti-Terrorism Day : આજે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ, સુરતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા

National Anti-Terrorism Day : પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના અધિકારી-કર્મચારીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા

Today on National Anti-Terrorism Day, Surat officers and employees took anti-terror oath

Today on National Anti-Terrorism Day, Surat officers and employees took anti-terror oath

News Continuous Bureau | Mumbai 

National Anti-Terrorism Day : તા.૨૧ મે- રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે પ્રાદેશિક માહિતી કચેરી-સુરતના ( Surat ) અધિકારી ( Surat officers ) -કર્મચારીશ્રીઓએ આતંકવાદ વિરોધી શપથ લીધા હતા. જેમાં સૌએ આતંકવાદ ( Terrorism ) અને હિંસાથી દૂર રહી રાષ્ટ્રની અસ્મિતા, અખંડિતતાના રક્ષણનો સંકલ્પ પણ લીધો હતો.  

Join Our WhatsApp Channel

           નોંધનીય છે કે, ૨૧ મે ૧૯૯૧ ના રોજ શ્રીપેરંબુદુર (તમિલનાડુ) ખાતે જાહેરસભામાં ભાગ લેવા ગયેલા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન LTTE દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરીને હત્યા કરાઈ હતી, જેના અનુસંધાને ભારતમાં દર વર્ષે તા.૨૧ મેના રોજ આતંકવાદ વિરોધી દિવસ મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આતંકવાદ પ્રત્યે જાગૃત કરવાનો અને આતંકવાદ સામે લોકોને એકજૂથ કરી એકતાનો સંદેશ ફેલાવવાનો છે. 

આ સમાચાર પણ વાંચો: Sensex Closing Bell: સેન્સેક્સ-નિફ્ટી સપાટ બંધ, નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ પ્રથમ વખત 52000ને પાર, BSE માર્કેટ કેપ રેકોર્ડ હાઈ પર. રોકાણકારો થયા માલામાલ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version