News Continuous Bureau | Mumbai

Veer Narmad University: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ અભિયાન

Veer Narmad University: ઘરગથ્થુ ઉપયોગમાં આવે તેવા છોડ-વૃક્ષો તેમજ ૨૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર

News Continuous Bureau | Mumbai

Veer Narmad University:  ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સંરક્ષણના ( Environment Protection ) ઉમદા સાથે વીર નર્મદ દ. ગુજરાત યુનિવર્સિટી ખાતે વૃક્ષારોપણ અભિયાન ( Plantation campaign ) યોજાયું હતું, જેમાં ગ્રામ અભ્યાસ વિભાગના પરિસરમાં ઘરગથ્થુ ઉપયોગમાં આવે તેવા છોડ-વૃક્ષો તેમજ ૨૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષ વાવવા જ નહીં, પણ તેને ઉછેરવાનો પણ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો સહિત ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.  

Join Our WhatsApp Channel
Tree plantation drive at Veer Narmad University

Tree plantation drive at Veer Narmad University

                ખાસ કરીને ઘરગથ્થુ ઇલાજ માટે ઉપયોગી થઈ શકે તેવા મેડિસિન છોડ જેવા કે, લીંડરપીપળી, અરડુસી, એલચી, કુવારપાઠું, બ્રાહ્મી, નિનો પણ રોપવામાં આવ્યા છે. યુનિ.ના કુલપતિ ડો. કે.એન.ચાવડા અને રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવીના માર્ગદર્શન અને પ્રેરણાથી વૃક્ષારોપણ અભિયાન શરૂ રહેશે.

Tree plantation drive at Veer Narmad University

આ સમાચાર પણ વાંચો  :  Express Train : પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે

  Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version