Site icon News Continuous Bureau | Mumbai

Cyber Crime: સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇન સેવા

Cyber Crime: શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ

Various helpline service of Surat city police to prevent cyber crimes

Various helpline service of Surat city police to prevent cyber crimes

 News Continuous Bureau | Mumbai

Cyber Crime:  શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ( cyber fraud ) ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ ( Surat police ) દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ ( Cyber ​​Crime Police ) સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઇમ પોલીસ હેલ્પલાઇન (નં. 8160852285), સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.

Join Our WhatsApp Channel

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર  પણ વાંચો :  Mandvi : માંડવી હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો સર્વરોગ, સિકલસેલ નિદાન, સારવાર અને અવેરનેસ કાર્યક્રમ યોજાયો

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version