Site icon News Continuous Bureau | Mumbai

Veer Narmad University : વેડ રોડની વાણી મિસ્ત્રીએ એમ.કોમના અભ્યાસમાં ૮૦.૪૬ ટકા મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

Veer Narmad University : સુરત અઠવાલાઈન્સ સ્થિત એસ.પી.બી ઇગ્લિશ મિડીયમ કોલેજમાં એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.

Veer Narmad University Vani Mistry of Wade Road won the gold medal by scoring 80.46 percent in her M.Com studies.

Veer Narmad University Vani Mistry of Wade Road won the gold medal by scoring 80.46 percent in her M.Com studies.

News Continuous Bureau | Mumbai 

 Veer Narmad University : સુરત શહેરના વેડ રોડ સ્થિત રામજી નગર સોસાયટીની દિકરી વાણી ભરતભાઇ મિસ્ત્રીએ એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સુરત અઠવાલાઈન્સ સ્થિત એસ.પી.બી ઇગ્લિશ મિડીયમ કોલેજમાં એમ.કોમનો અભ્યાસ પુર્ણ કરીને પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. વીર નર્મદ યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે પ્રમાણપ્રત્ર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું નામ રોશન કર્યું હતું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  વીર નર્મદ યુનિવર્સિટીનો યોજાયો ૫૬મો પદવીદાન સમારોહ, ૧૨ વિદ્યાશાખાઓના ૭૯ અભ્યાસક્રમોના ૧૦,૪૧૫ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત

વાણી મિસ્ત્રીએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે, ગોલ્ડ મેડલ હાંસલ કરવાની પ્રેરણા મને માતા પિતા થકી મળી છે.હમણાં રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ શિક્ષક તરીકે નોકરી કરી રહી છું.નોકરી સાથે જીસેટની પરીક્ષા પાસ કરી છે અને નેતની પરીક્ષાની તૈયારી કરી રહી છું.આગાળ હું પ્રોફેસર બનવા ઇચ્છું છું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version