Site icon

Kite Festival: ’યંગ એટ હાર્ટ’: મૂળ મુંબઈના ૬૫ વર્ષીય પતંગબાજ કલ્પના ખારવાએ ૨૦ વર્ષથી પતંગબાજીના શોખને રાખ્યો જીવંત

Kite Festival: ચોથી વાર સુરતના મહેમાન બનેલા કલ્પનાબેન પતિ અને બહેન સાથે મળીને રાજ્યભરમાં પતંગબાજીનો આનંદ માણે છે

'Young at heart' Kalpana Kharwa, a 65-year-old kite-flyer originally from Mumbai, has kept the kite-flying hobby alive for 20 years.

'Young at heart' Kalpana Kharwa, a 65-year-old kite-flyer originally from Mumbai, has kept the kite-flying hobby alive for 20 years.

News Continuous Bureau | Mumbai 

Kite Festival: તાપી રિવરફ્રન્ટ (  Tapi Riverfront ) ખાતે આયોજિત પતંગોત્સવમાં ભાગ લઈ ચોથી વાર સુરતના ( Surat ) મહેમાન બનેલા પતંગબાજ કલ્પના ખારવા છેલ્લા ૨૦ વર્ષોથી પતંગબાજીનો શોખ ધરાવે છે અને વિવિધ ઈવેન્ટ્સ, કાઈટ ફેસ્ટિવલ્સમાં પણ ઉત્સાહથી ભાગ લે છે.   

Join Our WhatsApp Community

            ‘યંગ એટ હાર્ટ’ની ઉપમાને સાચી ઠેરવતા મૂળ મુંબઈના ( Mumbai ) કલ્પનાબેને ( Kalpana Kharva ) પતિ અને બહેન સાથે ટીમ બનાવી નાનપણના પતંગબાજીના ( Kite Flyer ) શોખને જીવંત રાખ્યો છે. તેઓ કહે છે, અમે અમદાવાદ, રાજકોટ, વડોદરા, કેવડીયા, કચ્છ અને સુરત સહિત રાજ્યભરમાં પતંગ ચગાવવા જઈએ છીએ. જેમાં સુરતીઓ સૌથી વધુ ઉત્સાહપ્રિય અને આવકારદાયક હોવાથી અહીં આવવાની મજા આવે છે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai Trans Harbour Link : સૌથી લાંબો દરિયાઈ પુલ ‘અટલ સેતુ’ તૈયાર, આનંદ મહિન્દ્રાએ શેર કર્યો MTHLનો નાઇટ વ્યૂ, જુઓ મનમોહક વિડીયો..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Vikhroli: વિક્રોલીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન દુર્ઘટના: રમી રહેલી ૩ વર્ષની બાળકી પર લાઉડસ્પીકર પડતા મોત; આયોજકો સામે FIR.
Dahisar: દહિસરના અશોકવનમાં વાહનોમાં ભીષણ આગ: અનેક ટુ-વ્હીલરો બળીને ખાખ; નશાખોર તત્વોએ આગ લગાડી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ.
SGNP: સંજય ગાંધી નેશનલ પાર્ક આદિવાસીઓ પર ઘર ગુમાવવાનું સંકટ:ના પ્રશાસનની બે દિવસની નોટિસથી વિવાદ; રજાઓનો લાભ ઉઠાવ્યાનો આક્ષેપ.
Malad Gas Cylinder Blast: મુંબઈના મલાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ફાટી નીકળી આગ: ૦૬ લોકો ગંભીર રીતે દાઝ્યા; માલવણી વિસ્તારમાં મચી દોડધામ.
Exit mobile version