Vishwamitri Desilting: વિશ્વામિત્રી નદીમાંથી કાંપ દૂર કરવા માટે હાથ ધરાયો આટલા દિવસ નો પ્રોજેક્ટ
Vishwamitri Desilting: વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીના ડિસિલ્ટીંગ માટેનું આયોજન કર્યું છે. ગયા વર્ષે વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ પ્રશાસને આ વર્ષે પૂર્વ-તૈયારીઓ કરી છે.
Vishwamitri Desilting: વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી નદીના ડિસિલ્ટીંગ માટેનું આયોજન કર્યું છે. ગયા વર્ષે વડોદરામાં સર્જાયેલી પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ પ્રશાસને આ વર્ષે પૂર્વ-તૈયારીઓ કરી છે. 100 દિવસના આ આયોજન અંતર્ગત વિશ્વામિત્રી નદીમાં ભળતી નદીઓમાંથી કાંપ કાઢવામાં આવશે.