Site icon

Vadodara Solar Panel: વડોદરામાં આ કેનાલ પર સોલાર પેનલ લગાવી વીજળી ઉત્પન્ન થકી કમાણી, ૨૯.૫૧ મિલિયન યુનિટ થયું વીજળીનું ઉત્પાદન.

Vadodara Solar Panel: આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે.

Solar panels installed on this canal in Vadodara earned by generating electricity, 29.51 million units of electricity were generated.

Solar panels installed on this canal in Vadodara earned by generating electricity, 29.51 million units of electricity were generated.

News Continuous Bureau | Mumbai

Vadodara Solar Panel:  વડોદરામાં નર્મદા કેનાલ પર  સોલાર પેનલો  લગાવી વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહી છે. સમા, નિમેટા અને રવાલમાંથી પસાર થતી કેનાલ ઉપર 13 કિલોમીટરમાં સોલાર પેનલ લગાવાઈ છે. આમ, ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧,૧૬,૩૬૬ સોલાર પેનલ થકી અત્યાર સુધીમાં ૨૯.૫૧ મિલિયન યુનિટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સાથે પડતર જમીનમાં પણ સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ દુમાડથી વડોદરા ( Vadodara  ) શહેરમાં પ્રવેશતા નાગરિકો માટે આકર્ષણ પણ ઉભું કરે છે.

આ સમાચાર પણ વાંચો : PM Modi Maharashtra: PM મોદી આવતીકાલે લેશે મહારાષ્ટ્રની મુલાકાત, મહારાષ્ટ્ર સરકારની આ યોજનાઓનો કરશે શુભારંભ.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

CM Bhupendra Patel: વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના વાહનો માટે દહેજ જવું સરળ બનશે
Dr. Mayank Trivedi: વડોદરાની MSUના લાઈબ્રેરિયન ડૉ. મયંક ત્રિવેદીને દેશના શ્રેષ્ઠ લાઈબ્રેરિયન એવોર્ડથી કરાયા સન્માનિત.. જાણો તેમની કારકિર્દી વિશે…
Vadodara News: વડોદરાની એક એવી સંસ્થા જે ૧૧૫ વર્ષથી કરે છે સહકારી પ્રવૃત્તિ,
Western Railway : આવતીકાલે વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનો ની વચ્ચે બ્લોક , આ ટ્રેનો થશે પ્રભાવિત; જુઓ યાદી
Exit mobile version