News Continuous Bureau | Mumbai
Vadodara : પશ્ચિમ રેલવેના ( Western Railway ) વડોદરા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એન્જિનિયરિંગના કામ માટે 8 સપ્ટેમ્બર 2024 સુધી બ્લોક લેવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ થશે. જેની વિગતો નીચે મુજબ છે:-
Vadodara : શોર્ટ ટર્મિનેટ ટ્રેનો ( Short Terminate Trains)
- 21 જૂનથી 7 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન 19820 કોટા-વડોદરા એક્સપ્રેસને છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09392 ગોધરા-વડોદરા મેમૂ છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમુ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09320 દાહોદ-વડોદરા મેમૂ છાયાપુરી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને છાયાપુરી-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09161 વલસાડ-વડોદરા પેસેન્જર મિયાગામ કરજણ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને મિયાગામ કરજણ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
આ સમાચાર પણ વાંચો : FDI Investment : ભારતમાં 2023માં વિદેશી રોકાણમાં 43% ઘટાડો, માત્ર $28 બિલિયનનું રોકાણ આવ્યુંઃ રિપોર્ટ.
Vadodara : શોર્ટ ઓરિજિનેટ ટ્રેનો ( Short originate trains )
- 22 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09391 વડોદરા-ગોધરા મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમુ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09317 વડોદરા-દાહોદ મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09162 વડોદરા-વલસાડ પેસેન્જર મિયાગામ કરજણ સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-મિયાગામ કરજણ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર વડોદરાને બદલે પ્રતાપનગર સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 09319 વડોદરા-દાહોદ મેમુ છાયાપુરી સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને આ ટ્રેન વડોદરા-છાયાપુરી વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 21 જૂનથી 8 સપ્ટેમ્બર, 2024 સુધી, ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
