Site icon News Continuous Bureau | Mumbai

Express Train : 21 એપ્રિલ 2024ના રોજ વડોદરા ડિવિઝનના ગોઠાજ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

Express Train : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે.

Some trains will be affected due to non-interlocking work at Gothaj station in Vadodara division

Some trains will be affected due to non-interlocking work at Gothaj station in Vadodara division

News Continuous Bureau | Mumbai

Express Train :  પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર વડોદરા-ગૈરતપુર સેક્શનના ગોઠાજ સ્ટેશન પર 21 એપ્રિલ 2024ના રોજ નોન-ઇન્ટરલોકિંગ કામ ( Non-interlocking work ) માટે બ્લોકને કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

Join Our WhatsApp Channel

Express Train : 21 એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે

  1. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ( Ahmedabad-Vadodara Intercity Express Train ) 
  2. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
  3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમુ સ્પેશિયલ
  6. ટ્રેન નંબર 09399 આણંદ-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  7. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  8. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  9. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ

આ સમાચાર પણ વાંચો :   :  Vasuki Indicus : કચ્છમાંથી મળ્યા 5 કરોડ વર્ષ જુના અને મહાકાય ‘વાસુકી’ નાગના અવશેષો, વૈજ્ઞાનિકોએ કરી અસ્તિત્વની પુષ્ટિ.

Express Train : 21એપ્રિલ 2024 ના રોજ ટ્રેનો આંશિક રીતે રદ રહેશે

  1. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ ( Mumbai Central-Ahmedabad Express Train  ) વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  2. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહશે. 
  3. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 
  4. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશનથી શોર્ટ ઓરીજીનેટ (શરુ) કરવામાં આવશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહશે. 
  5. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ ( Ahmedabad ) મેમુ સ્પેશિયલ આણંદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન આણંદ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 

ટ્રેનોના સ્ટોપિંગના સમય અને રચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરી www.enquiry.indianrail.gov.in પર જઈને ચેક કરી શકો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Ahmedabad Airport Gold Seizure એરપોર્ટ પર કસ્ટમ્સનું મોટું ઓપરેશન દુબઈની ફ્લાઈટના ટોયલેટમાંથી ઝડપાયું ₹૪.૨૬ કરોડનું સોનું, સ્મગલિંગની નવી રીત જોઈ અધિકારીઓ પણ ચોંક્યા
Gold Smuggling Busted અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી લાખોનું સોનું છુપાવીને લાવનાર મુસાફર રંગેહાથ ઝડપાયો.
Ahmedabad Plane Crash અમદાવાદ પ્લેન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ જેણે શહેરને આપ્યો ક્યારેય ન ભુલાય તેવો ઘા..
Airbus C295 Test Flight ‘મેક ઇન ઇન્ડિયા’નું સફળ ટેસ્ટિંગ, એરબસ C295 વિમાને ભરી આકાશી ઉડાન
Exit mobile version