Site icon News Continuous Bureau | Mumbai

મોદી સરકારનું ટેન્શન વધ્યું, દેશમાં અધધ આટલા કરોડ લોકોએ નથી લીધો વેક્સિનનો બીજો ડોઝ; નીતિ આયોગે વ્યક્ત કરી ચિંતા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

ભારતમાં હાલ થોડા કલાકોમાં જ હવે વેક્સિનેશનનો આંકડો 100 કરોડને થઈ જવાનો છે. પરંતુ હવે આ મુદ્દે એક ગંભીર સમસ્યા સામે આવી છે. 

દેશમાં કુલ 10 કરોડ લોકો એવા છે કે જેમણે વેક્સિનનો પહેલો ડોઝ તો લીધો છે પરંતુ તેમણે બીજો ડોઝ નથી લીધો.

સમગ્ર મામલે નીતિ આયોગના સદસ્ય વીકે પોલે બીજો ડોઝ ન લેનારા લોકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે

સાથે જ તેમણે લોકોને અપીલ કરી છે કે જે લોકોનો બીજો ડોઝ બાકી છે તે લોકો પહેલા બીજો ડોઝ લગાવે જેથી કરીને ભારત  કોરોના સામેની લડાઈ જીતી શકે.

 યુપીમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગરમાવો. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ફરી અટકાયત; જાણો શું છે સમગ્ર મામલો

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version