Site icon

ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસે એટલે કે આ તારીખે દેશભરમાં જાહેર રજા રહેશે, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર હવે દેશભરમાં જાહેર રજા રહેશે.

Join Our WhatsApp Community

ભારત સરકારે ડો. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે 14 એપ્રિલે દેશભરમાં જાહેર રજા જાહેર કરી છે.

આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ભીમરાવ આંબેડકર જયંતિ પર જાહેર રજા જાહેર કરવામાં આવી છે.

કર્મચારી, જાહેર ફરિયાદો અને પેન્શન મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1881 (1881 નો 26) ની કલમ 25 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ ગુરુવાર, 14 એપ્રિલ 2022 ના રોજ સમગ્ર ભારતમાં રજા જાહેર કરે છે.

આ સમાચાર પણ વાંચો : કલમ 370 દૂર થયા બાદ પહેલી વખત પીએમ મોદી જશે જમ્મુ કાશ્મીરના પ્રવાસે, કાશ્મીરી પંડિતો સાથે મુલાકાત કરી શકે છે મુલાકાત; જાણો વિગતે

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version