Site icon

150th anniversary of Srila Prabhupada ji : PM મોદી આજે શ્રીલ પ્રભુપાદજીની 150મી જયંતી નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે

150th anniversary of Srila Prabhupada ji : ગૌડિયા મિશને શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને વિશ્વભરમાં વૈષ્ણવ ધર્મના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાના પ્રચારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, તેને હરે કૃષ્ણ મૂવમેન્ટનું કેન્દ્ર બનાવ્યું છે.

150th anniversary of Srila Prabhupada ji PM Modi to address programme to mark 150th birth anniversary of Srila Prabhupada

150th anniversary of Srila Prabhupada ji PM Modi to address programme to mark 150th birth anniversary of Srila Prabhupada

News Continuous Bureau | Mumbai 

150th anniversary of Srila Prabhupada ji : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8મી ફેબ્રુઆરી, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે ભારત મંડપમ ( Bharat Mandapam ) , પ્રગતિ મેદાન ખાતે શ્રીલ પ્રભુપાદજીની 150મી વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મહાન આધ્યાત્મિક ગુરુ શ્રીલ પ્રભુપાદજીના સન્માનમાં સ્મારક ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.

Join Our WhatsApp Community

આચાર્ય શ્રીલ પ્રભુપાદ ગૌડિયા મિશનના સ્થાપક હતા, જેમણે વૈષ્ણવ આસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા અને ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ગૌડિયા મિશને શ્રી ચૈતન્ય મહાપ્રભુના ઉપદેશો અને વિશ્વભરમાં વૈષ્ણવ ધર્મના સમૃદ્ધ આધ્યાત્મિક વારસાના પ્રચારમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, તેને હરે કૃષ્ણ મૂવમેન્ટનું કેન્દ્ર બનાવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Share Market : શેર માર્કેટમાં શાનદાર ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીમાં વધારા સાથે કારોબાર..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version