Site icon

અરે વાહ, દેશમાં દરેક ચોથા વ્યક્તિને  મળ્યા વેક્સિનના બંને ડોઝ, આટલા ટકા વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર 

કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કર્યાના આઠ મહિના પછી, ભારતે અંદાજે 25 ટકા યુવા વસ્તીને રસીના બંને ડોઝ આપ્યા છે. 

મંગળવારે 53 લાખથી વધુ રસીઓ આપવામાં આવી હતી, જે કુલ સંખ્યાને 87.59 કરોડ સુધી લઈ ગઈ હતી. 

અંદાજિત 68 ટકા યુવાનોને તેમનો પ્રથમ ડોઝ મળ્યો છે અને 24.61 ટકાને વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

લગભગ ચોથા ભાગની યુવાન વસ્તીને સંપૂર્ણ રોગપ્રતિરક્ષા જાહેર આરોગ્ય પર નોંધપાત્ર અસર કરે છે. 

ડેટા સૂચવે છે કે બીજી માત્રા પછી મૃત્યુ અટકાવવા માં રસી ની અસરકારકતા વધે છે, જે ગંભીરતા અને મૃત્યુ સામે લગભગ કુલ રક્ષણ (97.5%) પૂરી પાડે છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી મચી તબાહી, મરાઠાવાડ વિસ્તારમાં આટલા લોકોના નિપજ્યા મોત; અનેક ઘરો ડુબ્યા

1993 Mumbai Blast: ટાઇગર મેમણ પર કાયદાનો ડંડો: ૧૯૯૩ બ્લાસ્ટના કાવતરાના ફ્લેટ સહિત ૧૭ સંપત્તિઓ હરાજીમાં મુકાશે
Mahadev betting app: મહાદેવ એપ કેસમાં મોટો વળાંક: સર્વોચ્ચ અદાલતનો ED ને કડક નિર્દેશ, હવે શું કાર્યવાહી થશે?
Rahul Gandhi: રાહુલ ગાંધીના ‘H-Bomb’ બાદ હંગામો: ઇન્ટરનેટ યુઝર્સે શોધી કાઢી ‘સ્વીટી’, બ્રાઝિલિયન મોડેલે આખા મામલે શું કહ્યું?
CJI Bhushan Gavai: નવી ઇમારત જોઈ CJI લાલઘૂમ! બોમ્બે હાઈકોર્ટ પર કટાક્ષ: ‘આ ન્યાયનું મંદિર છે, કોઈ ૭ સ્ટાર હોટેલ નહીં…’, વિવાદનો વંટોળ
Exit mobile version