- કૃષિ કાયદાના સમર્થનમાં અનેક ખેડૂત સંગઠનો સામે આવ્યા છે.
- કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરને પ્રતિનિધિ મંડળે 3 લાખ 13 હજાર હસ્તાક્ષર વાળો સમર્થન પત્ર સોંપ્યો.
- ઉત્તર પ્રદેશ , દિલ્હી અને આસપાસના વિસ્તારના ખેડૂત સંગઠનોના પ્રતિનિધીઓએ દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથે મુલાકાત કરી હતી.
- ખેડુત સંગઠને દેશના અઢી લાખ સરપંચોને પત્ર લખીને કૃષિ કાયદાને સમર્થન આપવા માટે અપીલ કરી.
કૃષિ કાયદાના સમર્થનમાં સામે આવ્યા અનેક ખેડૂત સંગઠનો. અધધધ… આટલા લાખ ખેડુતોએ સરકાર ને લખાણ માં સમર્થન આપ્યું.
