Site icon News Continuous Bureau | Mumbai

કલમ-370 હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં કેટલા બહારના લોકોએ ખરીદી મિલકતો? કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો આ જવાબ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 રદ થયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની બહારના 34 લોકોએ મિલકતો ખરીદી છે. 

Join Our WhatsApp Channel

આ તમામ મિલકતો જમ્મુ, રિયાસી, ઉધમપુર અને ગાંદરબલ જિલ્લામાં છે.

આ માહિતી કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બહુજન સમાજ પાર્ટી (BSP)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના પ્રશ્નના જવાબમાં આપી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ના કારણે અન્ય રાજ્યોના લોકો સંપત્તિ ખરીદી શકતા ન હતા.

આ સમાચાર પણ વાંચો : ભારત બનશે શાંતિદૂત.રશિયા-યુક્રેન વચ્ચે કરાવશે સમાધાન, રશિયન વિદેશમંત્રી વાલરોવ આ અઠવાડિયે ભારતની લઈ શકે છે મુલાકાત; જાણો વિગતે

Sugar Prices Surge તહેવારો પહેલાં જ મોંઘવારીનો મોટો ઝટકો! ખાંડના ભાવમાં ભડકો થતાં કોંગ્રેસે સરકારને ઘેરી, જાણો સરકારે શું આપ્યું કારણ?
SIM Card New Rules દેશમાં બદલાયા મોબાઈલ SIM ખરીદવાના નિયમો! નંબર બ્લોક થશે કે નહીં, આ રીતે કરો ચેક
Sergio Gor remarks clarified વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મુલાકાતમાં ‘નો ક્વેશ્ચન’ કેમ? સરકારે વિવાદ પર તોડ્યું મૌન, આપી મોટી સ્પષ્ટતા
Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Exit mobile version